Electric Vehicle Subsidy: સરકારી સબસિડીની મજા માણો! ઈલેક્ટ્રિક વાહન ખરીદી પર મળશે ₹50,000 સુધીની છૂટ.
Electric Vehicle Subsidy: ભારત સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 (ઇએમપીએસ 2024) ને 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ પગલાનો હેતુ દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સને અપનાવવા માટે વધુ પ્રોત્સાહિત કરવાનો છે. શરૂઆતમાં ૩૧મી જુલાઈએ પૂર્ણ થનારી આ યોજનામાં તેના બજેટમાં ૨૭૮ કરોડનો નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કુલ ખર્ચ રૂ. … Read more