FASTag યોગ્ય રીતે નથી લગાવ્યો? ડબલ ટોલ ભરવા તૈયાર થઈ જાઓ!

FASTag

National Highway Authority of India (NHAI) એ એક નવો નિયમ લાગુ કર્યો છે જેના કારણે વાહનચાલકોને તેમની ગાડીની વિન્ડસ્ક્રીન પર FASTag યોગ્ય રીતે ન લગાવવા બદલ બમણો ટોલ ચૂકવવો પડી શકે છે. આ પગલું ટોલ વસૂલાતને સરળ બનાવવા અને FASTag નિયમોનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવાનું ટાળવા માટે છે. FASTag શું છે? FASTag એ એક રિચાર્જ કરી … Read more